Gujarati / English

માથકના અમૃતલાલના ઘરનાં મનુષ્ય કસ્તુરબાઈને અગ્નિથી બળવાથી બહુ જ વસમું લાગ્યું ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી.

પછી શ્રીજી મહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “મટી જશે.” પછી તરત જ મટી ગયું.  II ૧૧૯ II

Kasturbai the wife of Amrutlal of village Māthak was burnt by fire accidently so it was very painful. She prayed to Bāpāśrī. Then Śrījī Mahārāj Bāpāśrī gave her darśan and told her that she would be cured and soon she was cured. || 119 ||