Gujarati / English

પાટડીના ઠક્કર ત્રિભોવનભાઈનાં પત્ની માંદાં હતાં. તેમને ત્રણ દિવસ લાગટ શ્રીજી મહારાજે અને બાપાશ્રીએ ભૂરા હાથી ઉપર બેઠેલા એવાં દર્શન આપ્યાં.

ત્યારે તે બાઈએ કહ્યું જે, “મને તેડી જાઓ.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “હમણાં નહિ.”

એમ કહી અદૃશ્ય થઈ ગયા.  II ૨૪ II

 

The wife of Tribhovanbhāī Ṭhakker of Pāṭḍī was ill. Śrījī Mahārāj and Bāpāśrī gave her darśan continuously for three days sitting on a blue elephant. The lady told them to fetch her but Bāpāśrī told her that not now and saying so disappeared.|| 24 ||