Gujarati / English

રામપુરમાં ધનબા ડોશીના ભત્રીજા કાનજીએ દેહ મૂક્યો તે વખતે બાપાશ્રીએ વૃષપુરના મંદિરમાં પુ. કેશવપ્રિયદાસજી તથા શ્રીરંગદાસજીને કહ્યું જે, “મહારાજ તથા અમે અત્યારે કાનજી ભક્તને ધામમાં મૂકી દીધા.”

પછી સાંજના રામપુરના હરિભક્તો વૃષપુર ગયા તેમણે કહ્યું જે, “કાનજી ભક્તને મહારાજ તથા બાપાશ્રી દિવ્ય ચમત્કાર જણાવી તેડી ગયા, તે એવાં ઘણાંકને દર્શન થયાં.”  II ૫૨ II

 

          In Rāmpur when Kanji the nephew of Dhanba doshi died, Bāpāśrī told Purāṇī Keśavpriyadāsjīand Śrī Rangdasji in the Vṛṣpur temple that Mahārāj and he had put Kanji Bhakta in Akṣardhām. In the evening devotees of Rāmpur went to Vṛṣpur and said that Mahārāj and Bāpāśrī showed divine miracle and fetched Kanji Bhakta and many had such darśan.  || 52 ||