Gujarati / English

બાપાશ્રી કચ્છમાંથી ગુજરાત તરફ સંઘે સહિત આવ્યા હતા. તે પાછા કચ્છમાં જતાં વાંકાનેર ઊતર્યા. ત્યાં ઢુવાવાળા દરબાર રવાજીભાઈએ આવીને બાપાશ્રીને ઢુવા લઈ જવા પ્રાર્થના કરી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હાલ ઢુવા આવી શકાશે નહિ, પણ અમે ઢુવામાં સદાય છીએ.”

એમ કહીને બોલ્યા જે, “આવો આપણ મળીએ.”

પછી મળ્યા તે રવાજીભાઈની દૃષ્ટિ નિવારણ થઈ ગઈ તેથી તે બહુ રાજી થયા.  II ૭૧ II

 

Bāpāśrī along with saints had gone to Gujarāt from Kutch. On the way back to Kutch he landed at Wankaner. There Darbar Ravjibhāī of Dhuva came and prayed to Bāpāśrī to come to Dhuva. Bāpāśrī told him that it was not possible for him now to come to Dhuva. But he was always in Dhuva. Bāpāśrī asked him to embrace him. He did so and his sight became coverless so he became very Much pleased. || 71 ||