Gujarati / English

વિરમગામના કોઠારી ફૂલચંદભાઈ માંદા થયા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપ્યાં ને કહ્યું જે, “આજથી ત્રીજે દિવસે તમને મહારાજના ધામમાં તેડી જઈશું.”

તે પ્રમાણે તેડી ગયા.  II ૭૫ II

 

Koṭhārī Fulchandbhāī of Viramgām had become ill. Bāpāśrī gave him darśan and told him on the third day from today he would be taken to Mahārāj’s abode and accordingly he was taken. || 75 ||