Gujarati / English

સવંત ૧૯૮૧ની સાલમાં નારાયણપુરના રામજી ધનજીનો દીકરો દેવરાજ અઢી વરસનો હતો તે ઊંડી કૂંડીમાં પાણી ભરેલું હતું તેમાં પડી ગયો. તેને બાપાશ્રીએ દર્શન આપીને હાથે ઝાલીને બહાર કાઢી લીધો.

તે ભીને લૂગડે રોતો રોતો વાડીમાં રામજીભાઈ આદિ માણસો કામ કરતા હતા ત્યાં આવીને વાત કરી જે, “હું કૂંડીમાં પડી ગયો હતો ને બૂડતો હતો ત્યાં અજવાળું થઈ ગયું ને બાપા દેખાણા. તેમણે હાથે ઝાલીને મને બહાર મૂકી દીધો.”  II ૯૦ II

 

In Saṁvat year1981, Devraj who was two and half year old, and the son of Rāmjī Dhanji of Nārāyaṇpur, fell in to a deep tank full of water. Bāpāśrī gave him darśan and brought him out of water by holding his hand. His clothes were wet and he went in the farm where Rāmjībhāī, etc. were working and he was crying and told them that he had fallen in the tank and was drowning-all of a sudden there was light and Bāpāśrī was seen. Bāpāśrī caught hold of his hand and put him out. || 90 ||