Gujarati / English

સરાવાળા મણિલાલના દીકરાને તાવ આવતો હતો તેથી એના સંબંધી ચિંતા કરતા હતા. પછી બાપાશ્રીએ મનસુખભાઈને દર્શન દઈને કહ્યું જે, “ચિંતા કરશો નહિ; મટી જશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા ને મટી ગયું.  II ૯૫ II
The son of Maṇilāl of Sara was suffering from fever so his relatives were worried. Bāpāśrī gave darśan to Mansukhbhāī and told him not to worry and that would be cured. Saying so, Bāpāśrī disappeared and it was cured. || 95 ||