Gujarati / English

બામણવામાં પુરુષોત્તમ લીલામૃત સુખસાગરની કથા વંચાતી હતી. તે વખતે હરિભક્તોને શ્રીજી મહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા.  II ૯૬ II

In village Bamanva kathā of Puruṣottam Lilamrut Sukhsagar was being read. At that time devotees got luminous darśan of Śrījī Mahārāj and Bāpāśrī, so all were surprised.|| 96 ||