Gujarati / English

બાપાશ્રીના કાર્ય ઉપર પારાયણ બેસાર્યું હતું તે વખતે સોની મગનલાલ બાપાશ્રીના વિરહને લીધે શોકાતુર થઈને બેઠા હતા.

તે સમયે કણભાવાળા આશાભાઈને બાપાશ્રી દર્શન દઈને બોલ્યા  જે, “આ મગન ભુજથી આવ્યો છે તે ભૂખ્યો હશે માટે આપણા ઘેર જઈને જમાડી આવો.”

પછી આશાભાઈ ઘેર લઈ જઈ જમાડી આવ્યા.  II ૧૦૬ II

A pārāyaṇa was organised in the memory of Bāpāśrī. There Sonī Maganlal was sitting sadly because of Bāpāśrī’s separation. At that time Bāpāśrī gave darśan to Āśābhāī of Kaṇabhā and told that Magan had come from Bhuj and might be hungry and therefore take him to our home and serve meals. Āśābhāī did accordingly. || 106 ||