Gujarati / English

એક સમયે ગામ વૃષપુરમાં રામજી હીરા રાત્રિએ વાડીએ ગાડા ઉપર સૂતા હતા. તેને ૧૨ વાગે બાપાશ્રી હાથમાં લાકડી લઈને ચાલ્યા આવે છે એવાં દર્શન થયાં.

પછી પાસે આવીને બોલ્યા જે, “બચ્ચા! સૂતો છે કે?”

પછી રામજીભાઈ બેઠા થઈને બાપાશ્રીને પગે લાગ્યા એટલામાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા.  II ૧૧૧ II

Once, Rāmjī Hira was sleeping at night in the farm on the cart in Vṛṣpur. At twelve o’clock in the night he saw Bāpāśrī coming with stick in his hand. He had such darśan. Bāpāśrī came near him and asked him if he was sleeping. Rāmjībhāī got up and prostrated before Bāpāśrī and in the mean while Bāpāśrī disappeared. ||111 ||