Gujarati / English

ગામ પાટડીમાં મોરબીવાળા શામજીભાઈ માંદા હતા તેમને બાપાશ્રી તેડવા આવતાં ગામ જરવલામાં બાઈ શિવબાને દર્શન આપીને કહ્યું જે, “અમે શામજીને તેડવા જઈએ છીએ.”

પછી તેને તેડી ગયા.  II ૧૨૨ II

Shāmjībhāī of Morbi was ill in village Pāṭḍī. Bāpāśrī while going to fetch him gave darśan to Bai Shivba in village Jarvala and told her that he was going to fetch Shāmjībhāī and he was fetched. || 122 ||