Gujarati / English

શેદલાના હીરજીભાઈ દેહ મૂકતી વખતે બોલ્યા જે, “આ મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું.”

એમ કહીને દેહ મૂક્યો તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. II ૨૬ II

 

          Hirjibhāī of Shedla while leaving the body he said that Bāpāśrī had come to fetch him and he was going to Akṣardhām. Saying so, he left this world. All were surprised to see it. || 26 ||