Gujarati / English

માંડલમાં વિરમગામના ઠક્કર મોરારજીભાઈ બહુ માંદા હતા. તેમણે બાપાશ્રીને કાગળ લખાવ્યો જે, “મને બહુ પીડા થાય છે માટે આ દેહમાંથી છૂટકો કરો.”

પછી બાપાશ્રીએ તેજોમય દર્શન આપ્યાં ને મહારાજના ધામમાં લઈ ગયા.  II ૭૬ II

 

Ṭhakker Morarjibhāī of Viramgām was very ill in Māṅḍal. He got a letter written to Bāpāśrī stating that he was suffering from much pain so he should be freed from the body. Bāpāśrī gave him luminous darśan and took him to abode of Mahārāj. || 76 ||