Gujarati / English

ચૂંવાળના ડાંગરવામાં દલસુખ મિસ્ત્રીની મા ઝવેરબાઈ માંદાં થયાં તેમને બાપાશ્રીએ આગલે દિવસે દર્શન આપીને કહ્યું જે, “કાલે તમને તેડી જઈશું.”

પછી તેને જે જોવા આવે તે સર્વેને કહે જે, “કાલે બાપાશ્રી મને તેડી જશે.”

તે પ્રમાણે બાપાશ્રી તેને તેડી ગયા.  II ૭૮ II

 

Zaverbai the mother of Dalsukh Mistry was ill in Ḍāṅgarvā of Chuval. Bāpāśrī gave her darśan on the previous day and told her, she would be fetched on the following day. Then whosoever came to her she would say that Bāpāśrī would fetch her on the following day and accordingly she was fetched. || 78 ||