Gujarati / English

એક સમયે ગામ બળોલમાં બાપાશ્રી પધાર્યા હતા. ત્યાં એક કોળીએ પ્રાર્થના કરી જે, “મને બહુ તાવ આવે છે તે કૃપા કરીને મટાડો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કાલે અમે તને ધામમાં તેડી જઈશું.”

પછી બીજે દિવસે બાપાશ્રી તેને દર્શન આપીને તેડી ગયા.      II ૮૪ II

 

Once, Bāpāśrī had gone to village Balol. There a Koli prayed and requested Bāpāśrī that he was suffering from high fever and that it should be remedied. Bāpāśrī told him that on the next day he would be taken to Akṣardhām. Bāpāśrī gave him darśan on the following day and fetched him. || 84 ||