3
119
gu
માથકના અમૃતલાલના ઘરનાં મનુષ્ય કસ્તુરબાઈને અગ્નિથી બળવાથી બહુ જ વસમું લાગ્યું ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “મટી જશે.” પછી તરત જ મટી ગયું. ।।૧૧૯।।