સરસપુરના કોઠારી ઈશ્વરદાસ પ્લેગ હોવાથી ગામ બહાર રહેતા. તેમના ઘરમાં રાત્રિએ ચોર પેઠા ને પટારો તોડ્યો. તેમને બાપાશ્રીએ કાઢી મૂક્યા ને કોઠારીને જગાડીને કહ્યું જે, “તમારા ઘરમાં ચોર પેઠા માટે જાઓ સંભાળી આવો.” પછી તે ઘેર ગયા ને પટારામાં જોયું તો સર્વ વસ્તુ હતી. એમ બાપાશ્રીએ રક્ષા કરી. ।।૪૦।।