વિરમગામના કોઠારી ફૂલચંદભાઈ માંદા થયા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપ્યાં ને કહ્યું જે, “આજથી ત્રીજે દિવસે તમને મહારાજના ધામમાં તેડી જઈશું.” તે પ્રમાણે તેડી ગયા. ।।૭૫।।