ગામ પાટડીમાં મોરબીવાળા શામજીભાઈ માંદા હતા તેમને બાપાશ્રી તેડવા આવતાં ગામ જરવલામાં બાઈ શિવબાને દર્શન આપીને કહ્યું જે, “અમે શામજીને તેડવા જઈએ છીએ.” પછી તેને તેડી ગયા. ।।૧૨૨।।