Gujarati / English

એક વખત બાપાશ્રી વૃષપુરના મંદિરમાં વાતો કરતા હતા. ત્યાં શેદલાના પુરાણી પ્રાણજીવનભાઈને ડોલું આવ્યું. તેમાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી.

પછી તેમણે જાગીને બાપાશ્રીને કહ્યું જે, “સ્વપ્ન આવે તે સાચું હોય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સ્વપ્નું સાચું.”

એમ પૂર્વજન્મનું જ્ઞાન તેમણે ક્ષણમાત્રમાં કરાવી દીધું. II૨5II

 

Once, Bāpāśrī was talking in Vṛṣpur temple. There Purāṇī Pranjivanbhāī of Shedla became drowsy and he got the memory of the past birth. He woke up and asked Bāpāśrī if the dream could be true or not. Bāpāśrī said that this dream was true and thereby he was given the knowledge of past birth in a moment. || 25 ||