Gujarati / English

વળી એક સમયે બાપાશ્રી છપૈયા પધાર્યા હતા, ત્યાં નારાયણસરમાં સાબોળ નાહ્યા. તે વખતે સરખેજના બ્રાહ્મણ નારાયણભાઈ ભેળા હતા.

તેમણે પૂછ્યું જે, “બાપા! સાબોળ કેમ નાહ્યા?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ઠીક કર્યું.”

પછી ત્યાંથી અમદાવાદ આવ્યા ને કચ્છથી કાગળ આવ્યો. તે બીજા સર્વ નાહ્યા ને બાપાશ્રી કહે જે, “અમે તો તે દિવસે જ નાહ્યા હતા, તેનો આ નારાયણ સાક્ષી છે.”  II ૪૫ II

 

 Once, Bāpāśrī had gone to Chhapayia, there he bathed with clothes on in Nārāyaṇa Sarovar. At that time Nārāyanbhāī Brāhmaṇa of Sarkhej was with him. He asked Bāpāśrī why he had bathed with clothes on. Bāpāśrī said it was well done. From there they came to Amdāvād and letter came from Kutch so all others bathed but Bāpāśrī said he had already bathed on the very day and this Nārāyaṇa is the witness. || 45 ||