Gujarati / English

લુણાવાડાના રણછોડલાલભાઈ બહુ માંદા હતા. તેમને એમ વિટંબણા થતી જે શ્રીજી મહારાજ તથા મોટાનાં દર્શન થતાં નથી, તે મારી સંભાળ કેમ લેતા નહિ હોય?

પછી બાપાશ્રીએ તેમનાં ઘરનાં રુક્ષ્મણીબાઈને દર્શન આપીને કહ્યું કે, “તમારા પતિ વિટંબણા કરે છે ને જમતા કેમ નથી?”

ત્યારે તે બાઈ કહે જે, “જમે છે એટલે મરડો આવે છે તે બીકે જમતા નથી.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ ફેરે એમને તેડી જવા નથી. અને આ એલચી લો, તે જમાડીને પછી અનાજ જમાડજો. હવેથી મરડો નહિ આવે.”

પછી તેમણે તે પ્રમાણે કર્યું તેથી જમાણું અને રોગ મટી ગયો. II ૬૦ II

 

Ranchhodlalbhāī of Lunavada was very ill. He was worrying that he was not getting darśan of Śrījī Mahārāj and muktas-why they were not taking care of him. Bāpāśrī gave darśan to his wife Rukshmanibai and asked her why he was not eating and worrying. The lady told him that when he dined, he was affected by dysentery so he was afraid for taking meals. Bāpāśrī told her that this time he will not be fetched and gave her cardamom and told her to give him the cardamom first and then give him food and now onwards he would not have dysentery. She did accordingly so her husband could take food and was cured of disease. || 60 ||

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

clear formSubmit