Gujarati / English

એક સમયે વિરમગામના મંદિરમાં એક માણસ આવ્યો તેને રાત્રિએ મંદિરમાં સૂવા દીધો. પછી તે માણસ રાજકવિ હમીરદાનજીનો ટ્રંક ઉપાડી બહાર જતો રહ્યો.

ત્યારે પૂજારી નરભેરામને બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “પેલો માણસ ટ્રંક લઈને બહાર જતો રહ્યો તેની કેડે જાઓ.”

પછી તે તથા સાધુ ગોપીવલ્લભદાસજી આદિક કેડે ગયા. પછી એને પકડીને ટ્રંક લઈ આવ્યા.  II ૮૭ II

 

Once, a man came in the Viramgām temple and he was allowed to sleep in the temple at night. The man stole Raj Kavi Hamirdanji’s trunk and went away. Bāpāśrī gave darśan to Pūjārī Narbheram and told him that the man had gone away with the trunk so he should be pursued. Thereafter  he and saint Gopivallabhdasji, etc. pursued him and caught him and brought the trunk back. || 87 ||