Gujarati / English

નારાયણપુરવાળાં સાંખ્યયોગી અમરબાઈ બાપાશ્રીના વિયોગથી ઘણાં દિલગીર થતાં હતાં.

તે સમયે બાપાશ્રી તથા ધનજીભાઈ બન્ને દિવ્ય તેજોમય દર્શન આપીને બોલ્યા જે, “શોક શું કરો છો? લાવો દૂધ પીએ.”

પછી દૂધ લાવ્યાં તે પીને સર્વને શાંતિ પમાડી અદૃશ્ય થઈ ગયા.  II ૧૦૨ II

Amarbai, a nun, of Nārāyaṇpur was becoming very sad by the separation of Bāpāśrī. At that time Bāpāśrī and Dhanjībhāī  both gave her divine luminous darśan and asked her why she was so sad and asked her to bring milk so she brought milk for drinking and after drinking that all were made quiet and then disappeared. || 102 ||