Gujarati / English

સંવત ૧૯૫૫ની સાલમાં બાપાશ્રી ઉપરદળ રામજીભાઈને દર્શન દેવા જતાં મૂળી ત્રણ દિવસ રહીને ચાલ્યા તેમને સદ્. સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ સંતો વળાવવા ગયા અને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કોઠારના કામમાં રોકાવાથી જઈ શક્યા નહિ, તેથી દિલગીર થયા.

બાપાશ્રી તેમને દર્શન આપીને મળ્યા ને કહ્યું જે, “તમારે માટે અમે પાછા આવ્યા.” એમ કહી અદૃશ્ય થઈ ગયા.  II ૧૩ II

 

In Saṁvat year 1955, Bāpāśrī while going to give darśan to Rāmjībhāī of Uperdal, he stayed at Muḷī for three days and when he started for Uperdal, Sadguru Swāmī Harinārāyaṇdāsjī, Swāmī Balkrishnadasji, etc. saints went for giving him send off but Swāmī Śvetvaikuṇṭhdāsjī was busy in the store, so he could not go, therefore, he became sorry. Bāpāśrī gave him darśan, met and said to him that he came back for him and saying so he disappeared. || 13 ||