Gujarati / English

સંવત ૧૯૬૩ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો તેને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, “હમણાં તમને તેડી નહિ જઈએ. તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ફરી ત્રીજો મંદવાડ આવશે ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવાં છે.” એમ કહી અદૃશ્ય થઈ ગયા.  II ૨૮ II

 

In Saṁvat year 1963, Parvatibai of Bhunbhali village was ill. Bāpāśrī gave her darśan and said to her, “You will not be fetched now. You will be ill second time, then again you will be ill third time. Then Mahārāj and I will fetch you. You will be kept for seven years.” Saying so, he disappeared. || 28 ||