Gujarati / English

સરસપુરના કોઠારી ઈશ્વરદાસ પ્લેગ હોવાથી ગામ બહાર રહેતા. તેમના ઘરમાં રાત્રિએ ચોર પેઠા ને પટારો તોડ્યો.

તેમને બાપાશ્રીએ કાઢી મૂક્યા ને કોઠારીને જગાડીને કહ્યું જે, “તમારા ઘરમાં ચોર પેઠા માટે જાઓ સંભાળી આવો.”

પછી તે ઘેર ગયા ને પટારામાં જોયું તો સર્વ વસ્તુ હતી. એમ બાપાશ્રીએ રક્ષા કરી.  II ૪૦ II

 

Koṭhārī Īśvardās of Saraspur was living outside the village because of the plague. Thieves broke into his house at night and broke the big box (patara). Bāpāśrī drew them out and Koṭhārī was awakened and he was told that thieves had broken into his house and was asked to go there and take care. He went home and checked the pataras. He saw that all things were safe. Thus Bāpāśrī had protected. || 40 ||