Gujarati / English

મૂળીમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજીના સાધુ સનાતનદાસજી માંદા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમને અન્નકૂટને દિવસે બપોરે તેડી જઈશું.”

પછી તે દિવસે શ્રીજી મહારાજ તથા બાપાશ્રી તેડી ગયા.    II ૬૪ II

 

In Muḷī Sanatandasji saint of Śvetvaikuṇṭhdāsjī was ill. Bāpāśrī gave him darśan and told that he would be fetched in the afternoon on the day of Annakut. On that day Śrījī Mahārāj and Bāpāśrī fetched him. || 64 ||