Gujarati / English

ભુજના તાર માસ્તર ભાઈશંકરભાઈને બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે દર્શન દઈને ખભા ઉપર હાથ મેલીને કહે જે, “હવે જય સ્વામિનારાયણ; અમો જઈએ છીએ.” એમ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા.

એટલે માસ્તર ઘણા શોકાતુર થઈ ગયા ને જાણ્યું જે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તે નક્કી અંતર્ધાન થયા હશે. એમ ધારીને શોકમાં બેઠા હતા, ત્યાં તો  લાલશંકરભાઈ વૃષપુરથી આવ્યા અને કહ્યું જે, “બાપાશ્રી ધામમાં પધાર્યા.”

પછી આ વાત એમણે લાલશંકરભાઈને કહી.  II ૯૯ II

Marvel-99

          When Bāpāśrī went to Akṣardhām he gave darśan to Bhāīshankarbhāī telegraph operator of Bhuj and put his hand on his shoulder and said that he was going to Akṣardhām now and Jay Swāmīnārāyaṇa. Giving such darśan Bāpāśrī disappeared so the teacher became very sad and came to know that Bāpāśrī must have left this world because he had become ill. Guessing thus he was in grief. In the mean while Lālśaṅkarbhāī came from Vṛṣpur and informed him that Bāpāśrī had left for Akṣardhām. Then Bhāīshankarbhāī told Lālśaṅkarbhāī about his darśan. || 99 ||